ગણના 10:5 - પવિત્ર બાઈબલ5 “જ્યારે પહેલીવાર તૂટક તૂટક રણશિંગડાં વગાડવામાં આવે, ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તમે ભયસૂચક [રણશિંગડું] વગાડો, ત્યારે પૂર્વ બાજુએ પડેલી છાવણીઓ નીકળે. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 જ્યારે રણશિંગડું યુધનાદ માટે તૂટક તૂટક વગાડવામાં આવે ત્યારે પૂર્વ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જ્યારે તમે ભયસૂચક રણશિંગડું વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી. See the chapter |