Online Bible

- Advertisements -




ગણના 10:31 - પવિત્ર બાઈબલ

31 મૂસાએ વિનંતી કરી કહ્યું, “અમને છોડીને ન જશો, કારણ કે અરણ્યમાં કેવા રસ્તાઓ છે તે તું જાણે છે, ક્યાં મુકામ કરવો તે પણ તમે જાણો છો એટલે તમે તો અમાંરી આંખ બની રહેશો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને અમને મૂકીને ન જા. કેમ કે અરણ્યમાં અમારે કિઈ રીતે છાવણી કરવી એ તું જાણે છે, ને તું અમારે માટે આંખોની ગરજ સારશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 મોશેએ કહ્યું, “અમને મૂકીને જઈશ નહિ. અહીં રણપ્રદેશમાં કઈ જગ્યાએ પડાવ નાખવો તે તું જ જાણે છે. તું તો અમારો માર્ગદર્શક છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 મૂસાએ જવાબ આપ્યો કે, “કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે.

See the chapter Copy




ગણના 10:31

Follow us:

Advertisements


Advertisements