ગણના 10:27 - પવિત્ર બાઈબલ27 અને એનાનના પુત્ર અહીરાની સરદારી હેઠળ નફતાલીના કુળસમૂહોની ટુકડી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને નફતાલીના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દિકરો અહીરા હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.27 અને નાફતાલી કુળનો આગેવાન એનાનનો પુત્ર અહીરા હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો. See the chapter |