ગણના 10:23 - પવિત્ર બાઈબલ23 તે લોકોની પાછળ પદાહસૂર ના પુત્ર ગમાંલ્યેલની ગણતરી હેઠળ મનાશ્શાના કુળસમૂહોનું સૈન્ય હતું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને મનાશ્શાના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી પદાહસૂરનો દિકરો ગમાલ્યેલ હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.23 મનાશ્શાના કુળનો આગેવાન પદાહસૂરનો પુત્ર ગમાલિએલ હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 અને મનાશ્શાના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ હતો. See the chapter |