ગણના 10:20 - પવિત્ર બાઈબલ20 અને તે પછી દેઊએલના પુત્ર એલ્યાસાફની સરદારી હેઠળ ગાદના કુળસમૂહોનું સૈન્ય હતું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને ગાદના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી દુએલનો દિકરો એલિયાસાફ હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 અને ગાદનું કુળ દેઉએલના પુત્ર એલ્યાસાફની આગેવાની નીચે હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અને ગાદના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી દુએલનો દીકરો એલિયાસાફ હતો. See the chapter |