ગણના 10:19 - પવિત્ર બાઈબલ19 તેમની પાછળ સૂરીશાદાઈના પુત્ર શલુમીએલની સરદારી હેઠળ શિમયોનના કુળસમૂહોની સેના હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને શિમયોનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી સુરિશાદ્દાઈનો દિકરો શલુમિયેલ હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 શિમયોનનું કુળ સુરીશાદ્દાયના પુત્ર શલૂમીએલની આગેવાની નીચે હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 અને શિમયોનનો દીકરાના કુળના સૈન્યનો ઉપરી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ હતો. See the chapter |