Online Bible

- Advertisements -




ગણના 1:44 - પવિત્ર બાઈબલ

44 મૂસા અને હારુને તથા ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહના અધિપતિ તરીકે આવેલા બાર કુળસમૂહના આગેવાનોએ સાથે મળીને નોંધેલી સંખ્યા આ પ્રમાંણે હતી:

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 જેઓની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ પોતપોતાના પિતાના ઘરની વતી હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 જેઓની ગણતરી મૂસા, હારુન તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ ઇઝરાયલના બાર કુળના અધિપતિ હતા.

See the chapter Copy




ગણના 1:44

Follow us:

Advertisements


Advertisements