Online Bible

- Advertisements -




નાહૂમ 3:2 - પવિત્ર બાઈબલ

2 સાંભળ! રસ્તાઓ પર થઇને જતા રથોનો ગડગડાટ, તેના પૈડાનો અવાજ, ઘોડાની ખરીઓનો અવાજ અને ચાબૂકોનો અવાજ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ચાબૂકની સટાક તથા ગડગડતાં પૈડાંનો ખડખડાટ, કૂદતા ઘોડા તથા ઊછળતા રથો,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 ચાબુકોના સાટકા, પૈડાંનો ગડગડાટ, ઘોડાઓના દાબલા, સખત આંચકા સાથે દોડતા રથો - એ બધું સાંભળો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પણ હવે ત્યાં ચાબુકનો તથા ગડગડતા પૈડાનો, કૂદતા ઘોડા તથા ઊછળતા રથોનો અવાજ સંભળાય છે.

See the chapter Copy




નાહૂમ 3:2

Follow us:

Advertisements


Advertisements