નાહૂમ 2:7 - પવિત્ર બાઈબલ7 નિનવેહની રાણીને નિર્વસ્ત્રી કરી બંદીવાન બનાવી લઇ જવામાં આવે છે. દાસીઓ છાતી કૂટે છે, ને કબૂતરની જેમ શોક કરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હુસ્સાબને નગ્ન કરવામાં આવી છે, તેનું હરણ થયું છે, તેની દાસીઓ કબૂતરના જેવા સ્વરથી વિલાપ કરે છે, ને છાતી કૂટે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 મહારાણીને બંદીવાન તરીકે પકડી લેવામાં આવી છે અને તેની દાસીઓ હોલાની જેમ કલ્પાંત કરતાં કરતાં છાતી કૂટે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 નિનવેની રાણીને નિર્વસ્ત્ર કરીને દૂર લઈ જવામાં આવી છે. તેની દાસીઓ છાતી કૂટીને કબૂતરનાં જેવો વિલાપ કરે છે. See the chapter |