મીખાહ 1:15 - પવિત્ર બાઈબલ15 હે મારેશાહના રહેવાસીઓ, હું તમારા માટે એક વિજેતા લાવીશ, ઇસ્રાએલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં આશ્રય લેશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 હે મારેશાના રહેવાસી, હજી પણ હું તને કબજે કરશે. ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામમાં પણ આવશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.15 હે મારેશાના નિવાસીઓ, પ્રભુ તમને એક શત્રુના હાથમાં સોંપી દેશે; જે તમારું નગર સર કરશે. ઇઝરાયલનો રાજા અદુલ્લામની ગુફામાં સંતાઈ જશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 હે મારેશાના રહેવાસી, હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે. ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે. See the chapter |