માથ્થી 9:16 - પવિત્ર બાઈબલ16 “જો કોઈ જૂનાં કપડાં પર કોરા કપડાંનું થીંગડું મારે તો એ થીંગડાંથી કપડાંમાં કાણું વધારે મોટુ બનશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 વળી કોરા કાપડનું થીંગડું જૂના વસ્ત્રમાં કોઈ નથી લગાવતું, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્ર ખેંચાય છે, ને તે વધારે ફાટી જાય છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 જૂના વસ્ત્ર પર થીંડું મારવા માટે નવા કાપડનો ઉપયોગ કોઈ કરતું નથી, કારણ, એવું થીંડું તો સંકોચાઈને પેલા વસ્ત્રને ફાડશે અને એમ તે વધારે ફાટશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઈ મારતું નથી, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે. See the chapter |