માથ્થી 7:9 - પવિત્ર બાઈબલ9 “તમારામાંના કોઈ એકને દોકરો છે? જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ? ના! See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તમારામાં એવું કયું માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તમારામાંથી શું કોઈ પિતા પોતાનો પુત્ર રોટલી માગે ત્યારે પથરો આપશે? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? See the chapter |