માથ્થી 7:20 - પવિત્ર બાઈબલ20 તેથી તમે આવા લોકોને તેઓ કેવાં ફળો આપે છે તેના પરથી ઓળખી શકશો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તે માટે તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 આમ, તમે જુઠ્ઠા સંદેશવાહકોને તેમના વર્તન પરથી ઓળખી શકશો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. See the chapter |