માથ્થી 7:10 - પવિત્ર બાઈબલ10 જો તારો દીકરો તારી પાસે માછલી માંગે તો તું તેને સર્પ આપશે? ના! See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અથવા જો માછલું માગે, તો તેને સાપ આપશે? See the chapterપવિત્ર બાઇબલ C.L.10 અથવા જ્યારે તે માછલી માગે ત્યારે સાપ આપશે? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે? See the chapter |