માથ્થી 5:7 - પવિત્ર બાઈબલ7 જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે. કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 બીજા પ્રત્યે દયા દાખવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેઓ પર દયા રાખશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે. See the chapter |