Online Bible

- Advertisements -




માથ્થી 5:41 - પવિત્ર બાઈબલ

41 જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને જે કોઈ બળજબરીથી તને એક માઇલ લઈ જાય, તેની સાથે બે માઇલ જા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

41 જો કોઈ તમને તેનો સામાન એક કિલોમીટર સુધી ઊંચકી લેવાની ફરજ પાડે તો તેની સાથે બે કિલોમીટર સુધી ઊંચકીને જાઓ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા.

See the chapter Copy




માથ્થી 5:41

Follow us:

Advertisements


Advertisements