માથ્થી 4:22 - પવિત્ર બાઈબલ22 બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 તરત જ તેઓ હોડી તથા તેમના પિતાને મૂકીને ઈસુની પાછળ ચાલી નીકળ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા. See the chapter |