Online Bible

- Advertisements -




માથ્થી 4:15 - પવિત્ર બાઈબલ

15 “ઝબુલોનના પ્રદેશમાં, અને નફતાલીન પ્રદેશમાં, સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં, યર્દન નદી પાસેના, જ્યાં વિદેશીઓ રહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 “ઝબુલોનના પ્રાંતના તથા નફતાલીના પ્રાંતના, યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલીલમાંના

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 ઓ ઝબૂલુન અને નાફતગાલીના દેશ, યર્દનની પેલે પાર સરોવરને કિનારે આવેલા બિનયહૂદીઓના ગાલીલ!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 “ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ!

See the chapter Copy




માથ્થી 4:15

Follow us:

Advertisements


Advertisements