Online Bible

- Advertisements -




માથ્થી 3:5 - પવિત્ર બાઈબલ

5 યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી, યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે યરુશાલેમના તથા યહૂદિયાના તથા યર્દનના આખા પ્રદેશના લોકો તેની પાસે આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 લોકો યરુશાલેમથી, યહૂદિયાના સમગ્ર દેશમાંથી અને યર્દન નદીની આસાપાસના બધા દેશમાંથી તેની પાસે આવ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા.

See the chapter Copy




માથ્થી 3:5

Follow us:

Advertisements


Advertisements