માથ્થી 25:3 - પવિત્ર બાઈબલ3 મૂર્ખ કુમારિકાઓ જ્યારે પોતાની મશાલો લઈને આવી ત્યારે તેમની સાથે વધારાનું તેલ લીધું નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 મૂર્ખ કન્યાઓએ પોતાના દીવા તો સાથે લીધા, પણ સાથે તેલ લીધું નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ; See the chapter |