Online Bible

- Advertisements -




માથ્થી 22:35 - પવિત્ર બાઈબલ

35 એક ફરોશી જે શાસ્ત્રી હતો. તેણે ઈસુને ફસાવવા એક પ્રશ્ર્ન પૂછયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને તેઓમાંથી એક પંડિતે તેમનું પરીક્ષણ કરવા માટે તેમને પૂછ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

35 તેમનામાંના નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને પ્રશ્ર્ન પૂછી સપડાવવાનો યત્ન કર્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે,

See the chapter Copy




માથ્થી 22:35

Follow us:

Advertisements


Advertisements