Online Bible

- Advertisements -




માથ્થી 20:9 - પવિત્ર બાઈબલ

9 “જે મજૂરો પાંચ વાગે આવ્યા હતા તેમાંના દરેકને એક દીનારનો સિક્કો મળ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જેઓને તેણે આશરે અગિયારમે કલાકે રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર મળ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 જેમને સાંજે પાંચ વાગે કામ મળ્યું હતું, તેમને એક એક દીનાર મળ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો.

See the chapter Copy




માથ્થી 20:9

Follow us:

Advertisements


Advertisements