માથ્થી 20:2 - પવિત્ર બાઈબલ2 અને તેણે તેઓની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને ખેતરમાં મજૂરોને મોકલ્યા.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર ઠરાવીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તેણે તેમને રોજનો એક દીનાર આપવાનું ઠરાવ્યું અને મજૂરોને દ્રાક્ષવાડીમાં કામ કરવા મોકલ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. See the chapter |