Online Bible

- Advertisements -




માથ્થી 2:10 - પવિત્ર બાઈબલ

10 જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા. તેઓના આનંદનો પાર ના રહ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 તારાને જોઈને તેમને અનહદ આનંદ થયો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા.

See the chapter Copy




માથ્થી 2:10

Follow us:

Advertisements


Advertisements