માથ્થી 19:2 - પવિત્ર બાઈબલ2 ધણા લોકો ઈસુની પાછળ ગયા, ઈસુએ તેમાંના માંદા લોકોને ત્યાં સાજા કર્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને અતિ ઘણા લોકો તેમની પાછળ ગયા, ને ત્યાં તેમણે તેઓને સાજા કર્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 ઘણા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે તેમને સાજા કર્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યા. See the chapter |