Online Bible

- Advertisements -




માથ્થી 18:5 - પવિત્ર બાઈબલ

5 “જે કોઈ મારા નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો પણ અંગીકાર કરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 વળી, જે કોઈ મારે નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.

See the chapter Copy




માથ્થી 18:5

Follow us:

Advertisements


Advertisements