માથ્થી 16:5 - પવિત્ર બાઈબલ5 ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરી ગયા. પણ રોટલી લાવવાનું શિષ્યો ભૂલી ગયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 શિષ્યો સામે પાર ગયા, પણ રોટલી લેવાનું વીસરી ગયા હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 શિષ્યો સરોવરને સામે કિનારે ગયા ત્યારે સાથે રોટલી લેવાનું ભૂલી ગયા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા. See the chapter |