Online Bible

- Advertisements -




માથ્થી 15:3 - પવિત્ર બાઈબલ

3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 ઈસુએ જવાબ આપ્યો, તમારી પ્રણાલિકાઓ પાળવા માટે તમે ઈશ્વરની આજ્ઞા કેમ ઉથાપો છો?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”

See the chapter Copy




માથ્થી 15:3

Follow us:

Advertisements


Advertisements