માથ્થી 13:7 - પવિત્ર બાઈબલ7 કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝાંખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા જ દબાવી દીધા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને કેટલાંક કાંટાનાં જાળામાં પડ્યાં, ને કાંટાનાં જાળાએ વધીને તેને દાબી નાંખ્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 કેટલાંક બી કાંટાઝાંખરાં મધ્યે પડયાં અને કાંટાઝાંખરાંએ વધીને છોડને દાબી દીધા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં. See the chapter |