Online Bible

- Advertisements -




માથ્થી 13:3 - પવિત્ર બાઈબલ

3 ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું, “એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણી વાતો કહી : “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 ઉદાહરણો દ્વારા તેમણે તેમને ઘણી વાતો સમજાવી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

See the chapter Copy




માથ્થી 13:3

Follow us:

Advertisements


Advertisements