માથ્થી 12:9 - પવિત્ર બાઈબલ9 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તે ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 ઈસુ તે સ્થળ મૂકીને યહૂદીઓના એક ભજનસ્થાનમાં ગયા. ત્યાં સુકાઈ ગયેલા હાથવાળો એક માણસ હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા. See the chapter |