માથ્થી 10:4 - પવિત્ર બાઈબલ4 સિમોન કનાની તથા યહૂદા ઈશ્કરિયોત, જે તેને દુશ્મનના હાથમાં સોપી દેનારો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 સિમોન કનાની, તથા યહૂદા ઈશ્કારિયોત, જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 સિમોન ધર્માવેશી અને ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો. See the chapter |