Online Bible

- Advertisements -




માથ્થી 1:8 - પવિત્ર બાઈબલ

8 આસા યહોશાફાટનો પિતા હતો. યહોશાફાટ યોરામનો પિતા હતો. યોરામ ઉઝિયાનો પિતા હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 આસાનો યહોશાફાટ, યહોશાફાટનો યોરામ, યોરામનો ઉઝિયા,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 યહોશાફાટ યોરામનો પિતા હતો અને યોરામ ઉઝિયાનો પિતા હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો.

See the chapter Copy




માથ્થી 1:8

Follow us:

Advertisements


Advertisements