માથ્થી 1:7 - પવિત્ર બાઈબલ7 સુલેમાન રહાબામનો પિતા હતો. રહાબામ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 સુલેમાનનો રહાબામ, રહાબામનો અબિયા, અબિયાનો આસા, See the chapterપવિત્ર બાઇબલ C.L.7 શલોમોન રહાબઆમનો પિતા હતો અને રહાબઆમ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો અને આસા યહોશાફાટનો પિતા હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા, See the chapter |