માથ્થી 1:2 - પવિત્ર બાઈબલ2 ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો. ઈસહાક યાકૂબનો પિતા હતો. યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ઇબ્રાહિમનો દીકરો ઇસહાક, ઇસહાકનો યાકૂબ, યાકૂબનો યહૂદા અને તેના ભાઈઓ, See the chapterપવિત્ર બાઇબલ C.L.2 અબ્રાહામ ઇસ્હાકનો પિતા હતો. ઇસ્હાક યાકોબનો પિતા હતો. યાકોબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા, See the chapter |