Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 9:8 - પવિત્ર બાઈબલ

8 બીજા લોકોએ કહ્યું, “એલિયા આપણી પાસે આવ્યો છે.” અને બીજા કેટલાએક લોકોએ કહ્યું, “પ્રાચીન પ્રબોધકોમાંનો એક મૂએલાંમાંથી ઊભો થયો છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ કેટલાક કહેતા હતા, “એલિયા પ્રગટ થયો છે.” અને બીજાઓ કહેતા હતા, પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 બીજા કેટલાક કહેતા હતા, “એલિયા પ્રગટ થયો છે.” જ્યારે કેટલાક એમ કહેતા હતા, “પ્રાચીન કાળનો કોઈ સંદેશવાહક ફરીથી જીવતો થયો છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કેટલાક કહેતાં હતા કે, ‘એલિયા પ્રગટ થયો છે’; અને બીજાઓ કહેતાં હતા કે, ‘પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.’”

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 9:8

Follow us:

Advertisements


Advertisements