Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 9:4 - પવિત્ર બાઈબલ

4 જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે તે જગ્યા છોડતા સુધી ત્યાં જ રહો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જે કોઈ ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, ને ત્યાંથી જ નીકળો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 જ્યાં તમને આવકાર આપવામાં આવે તે જ ઘરમાં તે નગર છોડતાં સુધી રહેજો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 9:4

Follow us:

Advertisements


Advertisements