લૂકની લખેલી સુવાર્તા 9:37 - પવિત્ર બાઈબલ37 બીજે દિવસે ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન પહાડ પરથી નીચે ઉતર્યા. લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યાં, ત્યારે ઘણા લોકો તેમને મળ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.37 બીજે દિવસે તેઓ પર્વત પરથી ઊતર્યા, અને લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણાં લોકો ઈસુને મળ્યા. See the chapter |