Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 9:25 - પવિત્ર બાઈબલ

25 કારણ કે જો કોઈ માણસ આખું જગત પ્રાપ્ત કરે પણ પોતાનો પ્રાણ ગુમાવે અથવા તેનો પોતાનો નાશ થાય તો તેને શો લાભ?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કેમ કે જો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો [આત્મા] ખોએ, અથવા તેની હાનિ પામે, તો તેને શો લાભ?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

25 માણસ આખી દુનિયા પ્રાપ્ત કરે, પણ તેના જીવનનો નાશ થાય તો તેને કંઈ લાભ ખરો? ના, જરા પણ નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 9:25

Follow us:

Advertisements


Advertisements