Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 9:17 - પવિત્ર બાઈબલ

17 બધાજ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. છતાં ત્યાં ઘણું ખાવાનું રહ્યું હતું. અને છાંડેલા ખોરાકના ટૂકડાઓથી બાર ટોપલીઓ ભરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેઓ સર્વ ખાઈને તૃપ્ત થયાં; અને છાંડેલા કકડા વીણીને તેઓએ બાર ટોપલી ભરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 સૌએ ધરાઈને ખાધું; વધેલા કકડા શિષ્યોએ એકઠા કર્યા તો બાર ટોપલીઓ ભરાઈ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 9:17

Follow us:

Advertisements


Advertisements