લૂકની લખેલી સુવાર્તા 8:55 - પવિત્ર બાઈબલ55 તેનો આત્મા તેનામાં પાછો આવ્યો ને તરત ઊભી થઈ. ઈસુએ કહ્યું, “તેને કઈક ખાવાનું આપો.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)55 તેનો આત્મા પાછો આવ્યો, ને તે તરત ઊઠી. અને તેમણે તેને ખાવાનું આપવાનો હુકમ કર્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.55 ઈસુએ તેને કંઈક ખાવાનું આપવા તેમને આજ્ઞા કરી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201955 અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો. See the chapter |