Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 7:8 - પવિત્ર બાઈબલ

8 હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કેમ કે હું પણ તાબેદાર માણસ છું, ને મારે તાબે સિપાઈઓ છે; એકને હું કહું છું કે, ‘જા, ’ એટલે તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ, ’ અને તે આવે છે; અને મારા ચાકરને હું કહું છું કે, ‘આ કર, ’ અને તે તે કરે છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 મારી ઉપર પણ અધિકારીઓ સત્તા ધરાવે છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. હું એકને આજ્ઞા કરું છું, ‘જા,’ એટલે તે જાય છે, બીજાને આજ્ઞા કરું છું, ‘આમ કર,’ એટલે તે તેમ કરે છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કેમ કે હું પણ કોઈ માણસના હાથ નીચે કામ કરું છું; અને મારે પોતાના અધિકાર નીચે પણ સિપાઈઓ છે; હું એકને કહું છું કે, જા, અને તે જાય છે; અને બીજાને કહું છું કે, આવ, અને તે આવે છે; મારા ચાકરને કહું છું કે આ પ્રમાણે કર, તે કરે છે.’”

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 7:8

Follow us:

Advertisements


Advertisements