લૂકની લખેલી સુવાર્તા 7:36 - પવિત્ર બાઈબલ36 ફરોશીઓમાંના કોઈ એકે ઈસુને પોતાની સાથે જમવા માટે કહ્યું. ઈસુ ફરોશીના ઘરમાં ગયો અને મેજ પાસે બેઠો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 કોઈક ફરોશીએ પોતાની સાથે જમવા માટે તેમને વિનંતી કરી, ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠા. See the chapterપવિત્ર બાઇબલ C.L.36 એક ફરોશીએ ઈસુને જમવાનું આમંત્રણ આપ્યું. ઈસુ તેને ઘેર ગયા અને જમવા બેઠા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા. See the chapter |