લૂકની લખેલી સુવાર્તા 7:35 - પવિત્ર બાઈબલ35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 પરંતુ જ્ઞાન પોતાનાં સર્વ છોકરાંથી સાચું મનાય છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.35 પણ ઈશ્વરનું જ્ઞાન તો તેને સ્વીકારનારાઓને સત્ય લાગે છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પણ જ્ઞાન તેનાં બાળકોથી યથાર્થ મનાય છે.’” See the chapter |