Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 7:33 - પવિત્ર બાઈબલ

33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 કેમ કે યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

33 તે ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષાસવ પીતો ન હતો, છતાં તમે કહ્યું, ‘તેને ભૂત વળગ્યું છે!’

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 7:33

Follow us:

Advertisements


Advertisements