Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 7:27 - પવિત્ર બાઈબલ

27 યોહાન વિષે આમ લખેલું છે: ‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું. જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 એના સંબંધી એમ લખેલું છે, ’ ‘જો, હું મારા દૂતને તારી આગળ મોકલું છું કે, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

27 કારણ, યોહાન વિષે શાસ્ત્રમાં લખેલું છે, ‘ઈશ્વર કહે છે: તારી આગળ જઈને માર્ગ તૈયાર કરવાને હું તારી પહેલાં મારા સંદેશવાહકને મોકલું છું.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 7:27

Follow us:

Advertisements


Advertisements