Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 7:18 - પવિત્ર બાઈબલ

18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો તેને કહી જણાવી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 યોહાનના શિષ્યોએ તેને આ બધી બાબતો વિષે વાત કરી. તેણે પોતાના બે શિષ્યોને બોલાવીને તેમને પ્રભુ પાસે પૂછપરછ કરવા મોકલ્યા:

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 7:18

Follow us:

Advertisements


Advertisements