લૂકની લખેલી સુવાર્તા 7:10 - પવિત્ર બાઈબલ10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 [સૂબેદારે] જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા, ત્યારે તેઓએ માંદા ચાકરને સાજો થયેલો જોયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 સંદેશકો સૂબેદારના ઘેર પાછા ગયા અને તેમણે નોકરને સાજો થઈ ગયેલો જોયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 સૂબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘરે આવ્યા, ત્યારે તેઓએ બીમાર ચાકરને સાજો થયેલો જોયો. See the chapter |