Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 7:1 - પવિત્ર બાઈબલ

1 ઈસુએ લોકોને આ બધી બાબતો કહેવાનું પૂર્ણ કર્યુ. પછી ઈસુ કફર-નહૂમ ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 લોકોને પોતાની બધી વાતો કહી સંભળાવ્યા પછી તે કપર-નાહૂમ આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કાપરનાહૂમમાં આવ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કપરનાહૂમમાં ગયા.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 7:1

Follow us:

Advertisements


Advertisements