લૂકની લખેલી સુવાર્તા 5:5 - પવિત્ર બાઈબલ5 સિમોને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે આખી રાત ખૂબ મહેનત કરી છે, પરંતુ અમને કશું જ પ્રાપ્ત થયું નથી. પરંતુ તું કહે છે તે કારણથી હું જાળો નાખીશ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સિમોને તેમને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડયું નહિ. તોપણ તમારા કહેવાથી હું જાળો નાખીશ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.5 સિમોને જવાબ આપ્યો, “ગુરુજી, અમે આખી રાત સખત પરિશ્રમ કર્યો છે, અને કંઈ હાથ લાગ્યું નથી. પણ તમે કહો છો એટલે હું જાળો નાખીશ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’” See the chapter |